• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીની ક્યુટ પરી તનાજ બાનુ નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

 

આજ રોજ તા.૨૪-૪-૨૦૨૧ ના રોજ ચાર વષૅ પુરા કરી ૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતી મોરબી ના તોફીક દીવાનની નાનકડી ઢીંગલી ક્યુટ પરી તનાજ બાનુ નો આજે પાંચમો જન્મદિવસ કોરોનાવાયરસ અંતર્ગત સાદગીપૂર્વક સોશિયલ ડિસ્ટન્સ સાથે મોબાઈલના માધ્યમથી મામા ઈમ્તિયાઝ તેમજ ઇમરાન મામા અને અક્રમ મામા સહિત પિતા તોફીક દિવાન અને માતા શબનમ તોફીક દિવાન દાદી જીલુબેન અને કાકા શાહાબાઝ તેમજ ફઈ સાઇના બેન તથા મુસ્કાન તેમજ માસી શાહિદા બેન યુનુસ ખાન સહિત ભાઈ સુફીયાન માહિર.હસનેનશા. બેન સાહિન. આલિયા. સોફિયા.આયત સહિતના કુટુંબીજનોએ જન્મદિવસ નિમિત્તે આજરોજ તારીખ 24 4 2021 ના રોજ જન્મદિવસ ની શુભેચ્છાઓ હાલ કોરોના અંતર્ગત ટેલિફોનિક મોબાઇલના માધ્યમથી આપી રહ્યા છે

Related posts

*HELLO MORBI NEWS:વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં આગામી ૪ મે સુધી પ્રવેશબંધી*

editor

*મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોરોના-આરોગ્ય સેવા માટે રૂ. દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ ફાળવી* 

Hello Morbi

*HELLO MORBI:નવયુગ વિદ્યાલય – મોરબીમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિતે SCIENCE FAIR દ્વારા ઉજવણી કરવામાં આવી.*

editor

Leave a Comment