• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે કોવિડ હોસ્પિટલ ની મુલાકાત લીધી*

જામનગર ગ્રામ્ય ના ધારાસભ્ય શ્રી રાધવજીભાઇ પટેલે જોડિયા ખાતે હોસ્પિટલમાં કોવિડ..19 માટે શરૂ કરવામાં આવેલ કોવિડ હોસ્પિટલ ની મુલાકાત લીધેલ.આ મુલાકાત વખતે ધારાસભ્ય શ્રી રાધવજીભાઇ પટેલ પાસે હોસ તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે. તેમજ ઓક્સિજન માટે નો ફ્લોમીટર ની તંગી છે.તે બાબતે ત્યાંના ડોક્ટરોએ પણ રજુઆત કરી હતી.આ હોસ્પિટલ ની મુલાકાત વખતે ધારાસભ્ય શ્રી રાધવજીભાઇ પટેલ..રસિકભાઈ ભંડેરી..ચેરમેન શ્રી માર્કેટિંગ યાર્ડ ..ધ્રોલ.. જેઠાલાલ આઘેરા.તાલુકા પંચાયત જોડિયા..દિપેન્દ્રસિંહ સોઢા.. મગનભાઈ ભરવાડ.. હાર્દિકભાઈ લીંબાણી..અરવિંદભાઈભીમાણી…શરદ એમ.રાવલ..હડિયાણા….

Related posts

*જોડીયા ગામના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવા રજૂઆત કરો ની અપીલ કરતા હેમલ ગીરી ગોસ્વામી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે ડો.યશ ઠક્કરનું કરવામાં આવ્યું સન્માન*

editor

*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા તેર માં ભવ્ય સમૂહલગ્ન યોજાયા*

editor

Leave a Comment