• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના રવાપર રોડ પર નરસંગ ટેકરી પાછળ સરસ્વતી હાઇટ્સ એપાર્ટમેન્ટ માં પાર્કિંગ કરેલી સ્કોર્પિઓ કાર ની ચોરી*

મોરબી : મોરબીમાં એપાર્ટમેન્ટમાંથી કારની ચોરી થઇ હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જે ફરિયાદ મુજબ હાર્દીકભાઇ ધર્મેંદ્રભાઇ ઉઘરેજાએ નરસંગ ટેકરી પાછળ સરસ્વતી હાઇટસ એપાર્ટમેન્ટમાં નીચેના એરિયામાં સ્‍કોર્પીયો કાર રજી.નં. GJ-03-KH-8666 પાર્ક કરેલ હતી. આ કાર તા. 18ના રાત્રે 10 વાગ્યાથી તા. 19ના સવારના 8-30 વાગ્યા દરમિયાન અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે. હાલમાં પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

*રાજકોટ કોવિડ હોસ્પીટલ મા થયેલ અગ્નિકાંડ મા મૃત્યુ પામનાર મોરબી ના સ્વ. નિતીનભાઈ બદાણી ના પરિવારજનો ની રૂબરૂ મુલાકાત લઈ સાંત્વના પાઠવતા શ્રી કે.ડી. બાવરવા, નિર્મિત કક્કડ, હસુભાઈ કાસુન્દ્રા તથા કીશોરભાઈ પટેલ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ના નવલખી ગામે શ્રી પાટાવાળી મેલડી માતાજી નો માંડવો યોજાશે*

editor

*HELLO MORBI:મોરબી નગરપાલિકા ની ભૂગર્ભ ગટર ની ખુલી કુંડી ઓ મોતનું આમંત્રણ આપે છે .કોગ્રેસ*

editor

Leave a Comment