• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર હસનપર ગામ પંચાયત ખાતે કોરોના અંતર્ગત કોવીડ સેન્ટર શરૂ કરાયું*

“હસનપર ગ્રામ પંચાયતના ચુંટાયેલા સરપંચ સહિત સદસ્યો સભ્યો પ્રજાહિત કાર્ય કરવા સરકારી શાળામાં કોવીડ સેન્ટર ની વ્યવસ્થા કરી…”

વાંકાનેર: વાંકાનેર ના હસનપર તાલુકા ગામ પંચાયત દ્વારા કોરોના મહામારી અંતર્ગત ગ્રામ્ય વિસ્તારની પ્રજાને હાલાકી ન પડે તેવા હેતુસર પાંચ બેડનું કોવિડ સેન્ટર શરૂ કર્યું છે જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી વેઠવી પડે તેવા પ્રયાસો સમગ્ર ચૂંટાયેલા સદસ્યો સભ્ય સરપંચ સહિતના હસનપર ખાતે સરકારી શાળામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક ફરજિયાત રાખી વ્યવસ્થા ઉભીકરવામા આવી છે. તેમ એક યાદીમાં સરપંચ એ જણાવ્યું છે

Related posts

*મોરબીના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. જયેશ સનારીયા ને રાષ્ટ્રીય કક્ષા ના વર્ચુઅલ વર્કશોપ – ‘ડર્માપ્રિનર-2021’ માં બેસ્ટ એક્ઝીક્યુશનનો એવોર્ડ એનાયત*  

Hello Morbi

*સાંસદ પૂનમબેન માડમ આમરણની મુલાકાતે : PHC માં એમ્બ્યુલન્સ-જનરેટરની ફાળવણી*

Hello Morbi

*HELLO MORBI: આયુષ્યમાન ભવ :પ્રોગ્રામ અંતર્ગત ભરતનગર પ્રા.આ. ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું*

editor

Leave a Comment