• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા મુસ્લિમ ભાઈઓ દ્વારા ઈદ ની ઉજવણી અને નમાજ ઘરે જ અદા કરવા માં આવી*

હડિયાણા ગામે આજ રોજ મુસ્લિમ સમાજે પોત પોતાના ઘરે જ ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી. હડિયાણા મુસ્લિમ સમાજના લોકો જે દર વર્ષે ઇદગાહ ઉપર નમાજ પડવા જાય છે.તેજ ઈદગાહ ઉપર કોરોના ના કારણે કોઈ પણ મુસ્લિમ સમાજના લોકો ભેગા મળીને નમાજ પડવા નથી ગયા.અને દરેક મુસ્લિમ સમાજના લોકો એ પોત પોતાના ઘરે જ ઈદ ની નમાજ અદા કરવામાં આવી છે…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી ૨૨ મે ના રોજ યોજાશે*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના રણછોડગઢ ગામનીસીમાં આવેલ વાડીની ઓરડીમાં ચાલતાજુગાર ધામ પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા*

editor

Leave a Comment