• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીની ક્રિષ્ના કોલ કંપની દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો* 

 

મોરબીમાં તા.૫-૬-૨૦૨૧ ના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે વૃક્ષારોપણ અને વૃક્ષોના કાળજીપૂર્વક ઉછેરનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો અને ઠેર-ઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર બરવાળા ગામ પાસે આવેલ ક્રિષ્ના કોલ કંપનીમાં 200 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ક્રિષ્ના કોલ કંપની ટીમ દ્વારા જણાવાયું હતું કે, કોરોના મહામારીમાં ઓક્સિજનનું મૂલ્ય શું છે..! તે આપણે બહું જાણીએ છીએ તેથી પર્યાવરણનું જતન કરીને વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઈએ તેમજ આવનાર પેઢીને વૃક્ષોથી શુદ્ધ હવાનો લાભ મળે જે હેતુથી આ વૃક્ષોરોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેઓ દ્વારા 200 જેટલા વૃક્ષોનું રોપણ કરીને તેનું કાળજી પુર્વક જતન કરવાનો સંકલ્પ લીધો હતો.

Related posts

*HELLO MORBI: મીલેટ પ્રોસેસીંગ યુનીટની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાશે*

editor

*HELLO MORBI:ટંકારા ખાતે યોજાઈ તાલુકા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા ધારાસભ્યથી દુર્લભજીભાઇ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઇ*

editor

*મોરબીથી શ્રીનાથદ્વારા નો એ.સી. કોચ બસ રૂટ ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની માંગણી*

Hello Morbi

Leave a Comment