• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નાના માંઢા ગામમાં પ્રજા માટે મોટી સમસ્યા અંગે ગ્રામજનોએ કરી રાવ*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

ખંભાળિયા તાલુકાના નાના માંઢા ગામમાં ભ્રષ્ટાચારની મહેકાવી હોય તેમ સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાના અધિકારીઓને નાના માંઢા ગામની મોટી ફરિયાદ એટલે કે ભ્રષ્ટાચાર જેવી રાવ કરી છે જેમાં પ્રજાહિત કાર્યમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવી લેખિતમાં રાવ કરી તપાસની માગણી કરી છે સંતોષકારક તપાસ નહીં થાય તો ગાંધીજી આ માર્ગ અપનાવવા પડશે અને જરૂર પડી એ કોર્ટ માં ન્યાય ની ફરિયાદ દાખલ કરવામાં આવશે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં નાનકડા એવા નાના માંઢા ગામ આવેલું છે જ્યાં પ્રજાહિત કાર્યો માટે આરસીસી પેવર બ્લોક મા ભ્રષ્ટાચાર ના પોપડા વિકાસ લક્ષી સરકારના રાજમાં ખરી પડ્યા હોય તેમ જે માલ મટીરીયલ એસ્ટીમેટ મુજબ વાપરેલા હોવાના કારણે તે માર્ગ માં લોટ પાણીને લાકડા નો વપરાશ હતા ચોમાસામાં લોકોને ભારે હાલાકી પડે તેવા ભય અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે દેશના વડાપ્રધાન ભ્રષ્ટાચાર મુક્ત કરવાના પ્રયાસો અંતર્ગત મોટાભાગે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરેલ હોય સતા ગામ્ય વિસ્તારમાં ભષ્ટાચાર ના પોપડા અટકવાનું નામ જ લેતું હોય તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં નાના એવા નાના માંઢા ગામ ખાતે ફરિયાદ ઉઠવા પામી છે એન્જીનીયરો ની ટકાવારી અને કોન્ટ્રાક્ટ ની કૃપાથી તલાટી મંત્રી અને સરપંચની દ્વારા માત્ર કાગળ ઉપર જ વિકાસ થતો હોય જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માગણી મૂકવામાં આવી છે જે આવેદનપત્ર પાઠવતા તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI:આસ્થા અને શ્રધ્ધાના પ્રતિકસમાં મોરબીના શ્રી ધક્કાવાળી મેલડી મંદિરે 31મી માતાજીનો નવરંગ માંડવો યોજાશે*

editor

*ગાંધીધામના વઢિયારી કવિ ડો.કિશોર ઠકકરના પ્રથમ ગઝલસંગ્રહ”જીવી ગયો છું” ની ડીસા ખાતે થઈ અર્પણવિધિ*

Hello Morbi

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનો નવતર અભિગમજિલ્લા સ્વાગતની રજુઆતો હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે*

editor

Leave a Comment