• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરના લિંબાળા ના મુસ્લિમ સરપંચ અષાઢી બીજ નિમિત્તે વૃક્ષો રોપણ કર્યું*

વાંકાનેર તાલુકાના લીંબાળા ગામ ખાતે કોમી એકતાના સંદેશ સાથે પર્યાવરણનું જતન જળવાય તેવા હેતુસર પવિત્ર અષાઢી બીજ નિમિત્તે વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના મુસ્લિમ સરપંચ ઉસ્માનભાઈ કડીવાર

પોતાના જ જન સંપર્ક કાર્યાલય ખાતે એક લીમડાનું વૃક્ષ રોપણ કરી પવિત્ર અષાઢી બીજ નિમિત્તે કોમી એકતાનો સંદેશ આપવાની સાથે સાથે પર્યાવરણનું જતન જળવાઈ રહે તેવા હેતુસર કરવામાં આવ્યું હતું

 

જે વૃક્ષોરોપણ કરતા સરપંચ અને ગામના લોકો તસવીરમાં નજરે પડે છે*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

Related posts

*ઘરેથી ચાલ્યા ગયા છે કોઈને જાણ થાયતો નીચે લખેલ મોબાઈલ નંબર પર જાણ કરવા વિનંતી*

Hello Morbi

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ થરાનો સફળતાપૂર્વક સંપન્ન થયેલ બે દિવસીય વીરપુર યાત્રાપ્રવાસ*

editor

*સ્વ માધવસિંહ સોલંકી ના પાર્થિવ દેહને પુષ્પ અર્પણ કરતા મુખ્ય મંત્રીશ્રી*

Hello Morbi

Leave a Comment