• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરના દીઘડીયા ના સરપંચ રસુલભાઇ ખોરજીયા ન ૫૪ વર્ષમાં પ્રવેશ નિમિત્તે જન્મદિવસની વર્ષા*

વાંકાનેર તાલુકાના દિઘડિયા ગામના મિત્ર સ્વભાવના મોમીન મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજમાં લોકચાહના ધરાવતા દીઘલીયા ગામના સરપંચ રસુલભાઇ ખોરજીયા નો આજે જન્મદિવસ તારીખ 15 7 2021 ના રોજ જન્મદિવસ નિમિત્તે વકીલો ડોક્ટર પત્રકાર પોલીસ સહિત રાજકીય નેતાઓ કાર્યકરો દિધલીયા ગામના સરપંચ રસુલભાઇ ખોરજીયા ને જન્મદિવસની શુભેચ્છા અભિનંદન મોબાઈલના માધ્યમથી પાઠવી રહ્યા છે ત્યાં નોંધનીય છે કે વાંકાનેર તાલુકાના દિધ લિયા ગામે ૧૫-૭- ૧૯૬૭ જન્મભૂમિ ધરાવતા લોકપ્રિય હિન્દુ મુસ્લિમ સમાજના સેવાભાવી રસુલભાઇ ખોરજીયા ને સગા સંબંધીઓ મિત્રો સહિત પરિવારજનો દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે

Related posts

*HELLO MORBI:સંભવિત biparjoy વાવાઝોડા સામે પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI:*શ્રી જલારામ મંદિર-મોરબી સ્થિત જલિયાણેશ્વર મહાદેવ ખાતે મહાશિવરાત્રી નાં પાવન પર્વ નિમિતે મહાઆરતી તેમજ મહાપ્રસાદ યોજાશે.*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પિતા ની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા*

Hello Morbi

Leave a Comment