• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લાના મોટી બાણુઞર પાસે રાધિકા હોટલ ના કમ્પાઉન્ડ માં મોકડિલ નો કાર્યક્રમ યોજાયો*

આજ રોજ જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાંણુંગાર પાસે શ્રી રાધિકા હોટલ ના વિશાળ કમ્પાઉન્ડમાં અગ્રવાલ રોડ લાઇન્સ કંપની દ્વારા મોકડ્રિલ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં અગ્રવાલ રોડલાઇન્સ ના ભાવનાબેન કારીયા..પુનિતભાઈ આહીર ના માર્ગદર્શન હેઠળ માં 108 એમ્બ્યુલન્સ ના સોઢા સદેવસિંહ.. મનોજભાઈ ચૌહાણ.. અને ફાયર વિભાગના નીચે મુજબ જસ્મિનભાઈ..ભરતભાઇ.. વિશાલભાઈ..પોલીસ સ્ટાફના યોગેશભાઈ એચ.આહીર. કિશોરભાઈ આહીર.(ASI) ડી.સી.ગોહિલ..અને અગ્રવાલ રોડલાઇન્સ કંપની ના સ્ટાફ કેતનભાઈ વ્યાસ. મુસ્તકભાઈ ખફી. નિધિબેન ગોસ્વામી તેમજ તમામ સ્ટાફ.. આ મોકડ્રિલ ના કાર્યક્રમ ના સ્થળ ઉપર પેટ્રોલ.. ડીઝલ નું ટેન્કર લઇ ને જવું કે સહેલું નથી. આ વાહન ડેન્ઝર હોવાથી ભય અને આગ અકસ્માત સર્જાય તો આ વાહન થી હમેશા દૂર રહેવું જોઈએ. આ ટેન્કર ચાલક ને થોડી સામાન્ય રીતે ઇજા પહોંચી હતી. અને કંપની દ્વારા તરતજ 108 એમ્બ્યુલન્સ અને ફાયર વિભાગ અને પોલીસ ને જાણ કરી હતી. અને 108 મારફતે મોટી બાંણુંગાર ખાતે પ્રા. આ.કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી…..

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*સિક્કા શહેર કોંગ્રેસ સમિતિ ના નવનિયુક્ત વિવિધ હોદ્દેદારોની નીમણુંક પત્ર સાથે સ્વાગત કાર્યક્રમ યોજાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી પો.સ્ટે વિસ્તારમાંથી ડીગ્રી વગરના ડોકટર ને પકડી પાડતીએસ.ઓ.જી. રાજકોટ ગ્રામીય*

editor

*HELLO MORBI:અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત દરેક મંદિરોમાં, ભાગવત સપ્તાહો, કથાઓ, તેમજ હિન્દુ પરિવારના ઘરે ઘરે પણ પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવશે : શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર સંપર્ક અભિયાન*

editor

Leave a Comment