• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુઞરા નો આજે જન્મદિવસ*

જામનગર જિલ્લાના સંગઠન માં નવી ઊર્જા નો સંચાર કરનાર કુશળ સગઠક અને સંગઠનના સાચા પાઠ ભણાવનાર કાર્યકરોના પ્રિય અમારા જામનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી રમેશભાઈ મુગરા ના જન્મદિવસ ની શુભ શુભ કામનાઓ દરેક જામનગર જિલ્લાના ભાજપના કાર્યકતાઓ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવેલ છે…..

જોડિયા તાલુકા ભાજપ

મીડિયા સેલ કન્વીનર

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*શહેરીજનોને માળખાકીય સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છેમોરબી ખાતે ગુડ ગવર્નન્સ અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ* *આયોજિત સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

ડીસા જલારામ મંદિર ખાતે જલારામ જન્મ જયંતી સાદગી પૂર્વક ઉજવવામાં આવશે

Hello Morbi

*મોરબી જિલ્લા ભાજપ દ્વારા બાઇક રેલી કળશ યાત્રા તેમજ કાશીથી લાઈવ પ્રોગ્રામ નિહાળવા સહિતના કાર્યક્રમો યોજાશે: જયુભા જાડેજા*

Hello Morbi

Leave a Comment