• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ના હડિયાણા ગામે જાગનાથ મહાદેવ ના મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ*

આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામે શ્રી જાગનાથ મહાદેવ મંદિર ના મહંત શ્રી પ.પૂ.1008 સત શ્રી રામલખનદાસજી મહારાજ ના સાનિધ્યમાં મહંત શ્રી રામ આશ્રમ જાગનાથ મહાદેવ મંદિર ની જગ્યાએ શ્રી ગુરૂ પૂર્ણિમાના પવન દિવસે ના ભક્તો અને શિષ્યો દ્વારા મહંત શ્રી ના ચરણ પાદુકા નું વિધિવત પૂજન અર્ચના કરવામાં આવી હતી.અને ગુરૂ પૂજન બાદ મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.. અને મહંત ના ભક્તો દૂર દૂર થી પણ ગુરૂ પૂર્ણિમાના દિવસે હાજર રહ્યા હતા. અને દર્સન નો લાભ લઈ ના તમામ ભક્તો ધન્ય ધન્ય બની ગયા હતા…..

શરદ એમ.રાવલ.. હડિયાણા…

Related posts

*થરા જલારામ મંદિરે દાતાઓની વહેતી સરવાણી*

Hello Morbi

*ઉના તાલુકાના ગામોને કચરાના નિકાલ માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરાયું*

Hello Morbi

*મોરબી એ ડિવિજન માં ફરજ બજાવતા વનરાજ ભાઈ ચાવડા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment