• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને/ કિશોરીઓને/સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર નું વિતરણ કરવામાં આવ્યું*

*માળીયા તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને/ કિશોરીઓને/સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર નું વિતરણ કરવામાં આવ્યું*

માળીયા તાલુકાના આઇ.સી ડી.એસ વિભાગ દ્વારા હરીપર અગર વિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનો શ્રીમતી મુકતાબેન અને સરોજબેન તથા મોરબી જિલ્લા ના અગરીયા હિતરક્ષક મંચ ના કોઓડીનેટર મારૂત સિંહ બારૈયા ના સહયોગ થી માળીયા તાલુકા ના અગર ના બાળકો ,કિશોરી ઓ,સગર્ભા બહેનો અને ધાત્રી માતા ઓને નાસ્તો અને ટી.એચ.આર વિતરણ કરવામાં આવ્યું. તથા આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા માળીયા દ્વારા તમામ નું હેલ્થ ચેક કરી દવા વિતરણ કરવામાં આવ્યું

Related posts

*મોરબીમાં આર્મી નું સન્માન કરાયું*

Hello Morbi

*HELLO MORBI:ડીસા રૂરલ મામલતદાર વિપુલભાઈ બારોટે જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા*

editor

*હડિયાણા ગામે શ્રી જાગનાથ મહાદેવ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા ના દશ વર્ષ બાદ ધ્વજારોહણ અને નગદેવતા નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

Hello Morbi

Leave a Comment