• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના વાવડી ગામના તેજલ બેન ધોરણ 10માં અવલ નંબર મેળવેલ*

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે આહીર સમાજ બાલસરા હેમંતભાઈ ની દીકરી તેજલબેન ધો.10 ની આજ રોજ માર્કશીટ તમામ વિદ્યાર્થીઓ ને આપવામાં આવી છે. જેમાં વાવડી ની તેજલબેન હેમંતભાઈ બાલસરા ગ્રેડ..A2..PR..97.75 મેળવેલ છે. આહીર સમાજ અને ગામ નું ગૌરવ વધાર્યું છે…..

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*જોડિયા ના જામ દુધઈ ગામે ધોરણ 8 ના વિદ્યાર્થી ઓ નો વિદાય સંભારણ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીબાલંભા તાલુકા શાળા નું ગૌરવ વધારતી કુમારી નૈત્રી*

editor

*HELLO MORBI: લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ડેડબોડી માટે મોર્ગ ફ્રીઝર મશીનની નિ:શુલ્ક સેવા શરૂ કરાઇ*

editor

Leave a Comment