• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની વરણી કરાઈ*

*અહેવાલ અને તસ્વીર નૈમિસ સેજપાલટંકારા તાલુકામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી આજરોજ ટંકારા સરકીટ હાઉસમાં મળેલી મિટિંગમાં આમ આદમી પાર્ટી ટંકારા ના પ્રમુખ તરીકે નરોત્તમભાઈ ગોસરા અને મહામંત્રી તરીકે ધર્મેન્દ્રભાઈ કક્કડ બીજા મહામંત્રી તરીકે પંકજભાઈ દુબરીયા આમ મળીને કુલ 26 ની વરણી કરવામાં આવી હતી ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ રૈયાણીની પણ સાથે વરણી કરવામાં આવી હતી જેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ માં ઉત્સાહની લાગણી જોવા મળી હતી અને જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખે બધાને અભિનંદન પાઠવેલા હતા

Related posts

*HELLO MORBI:મોરબીના શક્ત સનાળા ગામે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે*

editor

*HELLO MORBI NEWS: મેંદરડા ની સરસ્વતી સ્કૂલ માં આજે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીને શુભકામના સાથે પરીક્ષા નો શુભ આરંભ કરાવ્યો*

editor

*સિદ્ધાર્થ એકેડમી પડધરી ખાતે ગુજરાત પોલીસ ભરતી અન્વયે શારીરિક કસોટી તેમજ લેખિત પરીક્ષા ની તૈયારી માટે તાલીમ વર્ગ નું આયોજન*

Hello Morbi

Leave a Comment