• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી ઉમા વિદ્યા સંકુલ ખાતે ૭૫ માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી*

શરદ એમ.રાવલ.. હડિયાણા.તા 15/08/2021 ના રોજ શ્રી ઉમા વિદ્યા સંકુલ મુકામે 75 માં સ્વતંત્રતા દિવસ ની ભવ્ય રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળા ના બાળકો દ્વારા વિવિદ્ય દેશ ભક્તી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ દરમીયાન સંસ્થા ના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ રાણીપા.શ્રી પ્રભુદાસ ભેંસડીયા. પૂર્વ પ્રમુખશ્રી નંદલાલ ભાઈ ભેંસદડીયા.શ્રી મગનભાઈ વાઘાણી.ઉમા વિધા સંકુલ સંસ્થા ના કેમ્પસ ડાયરેક્ટરશ્રી ગીરધર બાપા પનારા. આચાર્યશ્રી પીયૂષભાઈ કનાણી. શ્રી અતુલભાઈ ભીમાણી.શ્રી નરેશભાઈ કાસુન્દ્રા. ઉપસ્થિત રહયા હતા…..

 

Related posts

*મોરબીમાં તસ્કરોનો તરખાટ: શીવમંડપ સર્વીસના ગોડાઉનમાંથી રૂ.1.68 લાખના મતામાલની ચોરી* 

Hello Morbi

*અવસાન નોંધ આમરણ*

Hello Morbi

*HELLO MORBI:ડીસાથી બિલાડા આઈ માતાજી સંઘના આયોજક પરિવારનું જલારામ સત્સંગ મંડળ દ્રારા કરવામાં આવેલ સન્માન*

editor

Leave a Comment