• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના રવાપર રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટી ના પટાંગણમાં*  *મોરબી* – *માળીયા ના ધારાસભ્યશ્રી, બ્રીજેશભાઇ મેરજા તથા પુર્ણીમાબેન ભાડેસીયા તેમજ સંગીતાબેન ભીમાણી*  *ની ગરિમા પૂર્ણ ઉપસ્થિતમાં, ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી થઈ* 

 

યોગ કોચ, રૂપલબેન એ આશરે 400 જેટલી બહેનોને યોગના માધ્યમથી જોડી નિરોગી જીવન જીવવાની અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને જગાડી. તેઓ 15 મી ઓગષ્ટ ના દિવસે ધ્વજ વંદના તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો. જેમાં અતિથિ વિશેષ તરીકે, લલીતભાઈ ભાલોડીયા, પતંજલિ યોગ સમિતિના નરશીભાઈ અંદરપા, ભારતીબેન રંગપરીયા, રણછોડભાઈ જીવાણી, સંજયભાઈ રાજપરા(વકીલ), ભુદરભાઈ જગોદણા(યોગ શિક્ષકો) ઉપસ્થિત રહ્યા હતા.

યોગ ને ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરી, દેશ ભક્તિ ના ગીતની થીમ થી એક અલગજ પ્રકારનો સંદેશ સમાજ ને મળે એવો પ્રયાસ યુવા આર્મી ગૃપના સહયોગથી રાષ્ટ્રવંદના કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI: હળવદ તાલુકાના રણજીતગઢ ગામે તળાવના કાંઠે તેમજ મંદિરની આજુબાજુના વિસ્તારમાં હાથ ધરાઈ સફાઈ ઝુંબેશ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મૃત્યુના મુખમાંથી 𝟕𝟎 વર્ષીય વૃદ્ધને મળ્યું નવજીવન! : આયુષ હોસ્પિટલના નામાંકિત ડૉ. સત્યજીતસિંહ જાડેજાની વધુ એક નોંધપાત્ર તબીબી સિદ્ધિ*

editor

*મોરબીમાં સ્પેશિયલ ઓબ્ઝર્વરશ્રી અજય નાયક અને પોલિસ ઓબ્સર્વરશ્રી દિપક મિશ્રાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી બાબતે સમીક્ષા બેઠક યોજાઈ*

Hello Morbi

Leave a Comment