• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ભાજપના ચાર સેલના હોદેદારોની વરણી*

.         *સહકારીતા સેલ, શિક્ષક સેલ, સફાઈ કામદાર સેલ અને વ્યાપાર સેલમાં સંયોજક, સહસંયોજક અને સભ્યોની નિમણુંક કરાઈ*.                                                           મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની અને ભાનુંભાઈ મેતા સહિતનાએ વિચારવિમર્શ કરી મોરબી જિલ્લા ભાજપના ચાર સેલ જેવા કે સહકારીતા સેલ, શિક્ષક સેલ, સફાઈ કામદાર સેલ અને વ્યાપાર સેલના હોદેદારોની વરણી કરી છે.

 

જેમાં સહકારીતા સેલમાં સંયોજક તરીકે એ.આર.વિડજા, સહસંયોજક તરીકે બળવંતભાઈ કોટડીયા, સભ્ય તરીકે મનસુખભાઇ એરવાડિયા, નવીનભાઈ ફેફર, સોમાભાઈ કોળી, મનહરભાઈ બાવરવા, કાનજીભાઈ ભાગીયા, સહદેવસિંહ ઝાલા, બાલુભાઈ અંબાણીની નિમણુંક કરી છે. શિક્ષક સેલમાં સંયોજક તરીકે મનોજભાઈ ઓગણજા, સહસંયોજક તરીકે મહેશભાઈ સાદરિયા, સભ્ય તરીકે હરદીપસિંહ જાડેજા, મનસુખભાઇ મેવા, આર.કે. ગામી, જી.એમ. કુંડારિયા, વી.એ.ઝાલરિયા, બી.હુંબલ, કે.કે. પટેલની વરણી કરી છે.                                                    સફાઈ કામદાર સેલમાં સંયોજક તરીકે સુભાષભાઈ પુરબિયા, સહસંયોજક તરીકે ચિરાગભાઈ પરમાર, સભ્ય તરીકે ગીરીશભાઈ સારેસા, અનિલભાઈ સોલંકી, ગૌતમભાઈ વાણીયા, કેતનભાઈ રાઠોડ, વિજયભાઈ વાઘેલા, જગદીશભાઈ સોલંકી, જયંતીભાઈ પઠાણની વરણી કરવામાં આવી છે. વ્યાપાર સેલમાં સંયોજક તરીકે દિનેશભાઇ કંસારા, સહસંયોજક તરીકે કિરણભાઈ મહેશ્વરી, સભ્ય તરીકે જમનાદાસ ગ્વાલાણી, રસિકલાલ મજીઠીયા, નવીનચંદ્ર પોપટ, ઉમેશભાઈ કચોરિયા, હુસેનભાઈ ભારમલ, નટુભાઈ આડેસરા, રાજેશભાઇ પટેલ, લલીતભાઈ ભીંડોરા, નંદલાલભાઈ પરમાર અને પટવા પ્રકાશભાઈની વરણી કરવામાં આવી છે.

Related posts

*મોરબી નગર પાલિકા ની હદમાં ચાલતા હીરા સરી ના માર્ગ પર ના કામ પર ચાલતી ભૂલો દૂર કરવા રજૂઆત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અભૂતપૂર્વ ઉત્સાહિત માહોલમાં જલીયાણ ગૌશાળા ડીસા ખાતે ઉજવાયો ધૂળેટી મહાપર્વનો રંગોત્સવ કાર્યક્રમ*

editor

*થરા જલારામ મંદિરની સેવાકીય પ્રવૃતિઓથી શ્રધ્ધાળુઓમાં વ્યાપેલ અત્યંત રાજીપો* *દાતાઓના અવિરત પ્રવાહથી કાર્યકરોના ઉત્સાહમાં થયેલ વધારો*

Hello Morbi

Leave a Comment