• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી તાલુકા માં આમ આદમી દ્વારા જરૂરિયાત મંદ લોકોને સાતમ ના દિવસે મીઠાઈ ના ફૂડ પેકેટ નું વિતરણ કરાયું*

પડધરી તાલુકા માં આમ આદમી પાર્ટી દ્વારા ગરીબ લોકો માટે સાતમના દિવસે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં200 ફુડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું સરકારી હોસ્પિટલ તેમજ જુપડ પટ્ટી વિસ્તાર મા વિતરણ કરી ને સાતમ ની ઉજવણી કરવામાં આવી હતી

જીલ્લા પ્રમુખ

તેજસ ગાજીપરા

અર્જુનભાઈ ડવ નાં માર્ગ દર્શક હેઠળ

કલ્પેશ વૈષ્ણવ

રાકેશ લુણાગરિયા

પડધરી તાલુકા ટીમ

પ્રમુખ

મહિપાલસિંહ જાડેજા

ઉપ પ્રમુખ મનસુખભાઇ ચોવટીયા

મહા મંત્રી સાગર પાંભર સંજય ગઢીયા હરપાલસિંહ જાડેજા જયેશ તળપદા હિતેશ ઝાલાવાડીયા અલ્પેશભાઈ નકુમ રજનીશ વેજાપરા પીન્ટુ ડોબરિયા દિગપાલસિંહ જાડેજા નિલેશ જરીયા

યુવા પ્રમુખ અનિલભાઈ કમાણી ઉપપ્રમુખ વિક્રમ બોરીચા મહા મંત્રી મૌલિક તળપદા

કાર્યકર્તા

રામજી બુસા મહેન્દ્રસિંહ જાડેજા સાગર પટેલતેમજ તમામ કાર્યકર્તા હાજરી આપી હતી

Related posts

*HELLO MORBI NEWS:વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં વાંકાનેરના સુખદેવભાઈ ડાભીને જવાબદારી સોંપાઇ*

editor

*HELLO MORBI:માળીયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેલોપ્સ હોટલ પાસે ને.હા.રોડ પરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી*

editor

*નવનિયુકત સી એમ જામનગર ના ધુવાવ ગામની મુલાકાતે*

Hello Morbi

Leave a Comment