• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન કેમ્પ સફળતા પૂર્વક યોજાયો*

શરદ એમ.રાવલ…હડિયાણાહડિયાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રસીકરણ ને ભારે પ્રતિસાદ મળ્યો છે જેમા આરોગ્ય કર્મચારીઓ ની મેહનત રંગ લાવી.એક જ દિવસ મા ટોટલ 1873 જેટલા લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડો.અભિષેક એન.મોરી સાહેબ અને તેમની ટિમ દ્વારા કોરોના વેક્સીન રસીકરણ ઝુંબેશ માં સવારે 7 થી રાત્રી ના 12 વાગ્યા સુધી એક જ દિવસ મા ટોટલ 1873 જેટલા લોકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. અને જે મજુર વર્ગ રસી લેવા માનતા ન હતા એમને મનાવી ને મેડિકલ ઓફિસર પોતે લોકોનુ રસીકરણ કરી રહ્યા છે . આ કાર્યક્રમ માં પી.એચ.સી ના ટોટલ સ્ટાફ નો અધિકારી એ આભાર વ્યક્ત કર્યો છે…

 

Related posts

*HELLO MORBI NEWS:P.M.SHRI હડીયાણા કન્યા શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI: સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ*

editor

ઐતિહાસિક ધરોહર:રાણકદેવીના મહેલ પાસેથી પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળ્યા, ઉપરકોટમાં ઉત્ખન્ન થાય તો ઘણા અવશેષો બહાર આવે તેવી શક્યતા

Hello Morbi

Leave a Comment