• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામવંથલી પ્રાથમીક આરોગય કેન્દ્રના એમ,પી,એચ,એસ શ્રી કે,એચ,રાઠોડને વય નિવુત થતા વિદાય આપવામા આવી*

શરદ એમ.રાવલ.. હડિયાણા.. વજામવંથલી પ્રાથમીક આરોગય્ય કેન્દ્રના એમ,પી,એચ,એસ,શ્રી કે,એચ,રાઠોડ 30,9,21ના રોજ વય નિવુત થતા તેનો વિદાય સભારંભ પી,એચ,સી,ખાતે રાખેલ આ પ્રસંગે ડો,ધમસાણીયા કહેલ જે રાઠોડભાઈએ ફરજ કાલાવડ પી,એચ,સી,સરૂઆત કરીને અલિયાબાડા,ધુતારપર,જાંબુડા,હડીયાણા,અને જામવંથલીમા ફરજ બજાવેલ જેમા બધી જગ્યાએ તેમણે ખંતપુરક ફરજ બજાવેલ છે તેને ફરજ ઉપરાંત અનય પ્રવુતિમા જે ઈલેકરીક ,ઈલેકટરોનીક મા પણ

જાણકાર હતા તેથી પી,એચ,સીની કામગીરીમા મદદ કરતા અને તેનો બધા સાથેનો પોઝટીવ નેચર અમોને કાયમી યાદ રહેશે નિવુતિ સમય તે શારીરિક તંદુરતી આવીને આવી જળવાઈ રહે અને સુખમય સમય વિતાવે એવી ભગવાનને પ્રાથના જામવંથલી થમીક આરોગય્ય કેન્દ્રમા વિદાય સભારંભ પી,એચ,સી,ખાતે રાખેલ જેમા મેડીકલ ઓફિસર ડો,એસ,એચ,ધમસાણીયા સાહેબ,ડો,ડીપ્ત્તીબેન વ્યાસ,ભુતપુરવ સરપંચ ભુરાભાઈ અને સ્ટાફ હાજર રહેલ…..

 

Related posts

*HELLO MORBI NEWS:રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવીરહેલ આરોપી પેરોલ રજા ઉપરથી છેલ્લા ૨ વર્ષથી ફરાર થયેલ હોય જે આરોપીને પકડી પાડી રાજકોટ જેલ હવાલે કરતી મોરબી એલ.સી.બી નીટીમ*

editor

*મોરબીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:હોસ્પિટલ્સ માટે NABH નું મહતવ કેટલુંછે જાણવા આવાંચો*

editor

Leave a Comment