• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના બાલંભા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી*

શરદ એમ.રાવલ.. હડિયાણા..“વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી”………….આજ રોજ જોડિયા તાલુકા રેન્જ તાબાની બાલભા બીટ માં લોકજાગૃતિ માટે અને જંગલ અને પ્રાણીઓ પ્રત્યે લોકોમાં સંવેદના અને લોકજાગૃતિ કેળવવા માટે ગ્રામ પંચાયત કચેરી બાલભા ખાતે એક શિબિર વનવિભાગ જામનગર ની જોડિયા તાલુકા નોર્મલ રેન્જ દ્વારા યોજવામાં આવેલ હતી..એવું તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઑફિસરશ્રી જોડિયા તાલુકા ની યાદી માં જણાવવામાં આવ્યું……

 

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા વિસ્તારમાં લાયસન્સ વગરની પ્રાઇવેટ સિક્યુરીટી ચલાવતા સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI: હડીયાણા કન્યાશાળા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં કોંગ્રેસી નેતાઓ દ્વારા સુપ્રીમ માં રાહુલ ને મળેલી રાહત ના વધામણાની ખુશાલી ફટાકડાની આતશબાજી સાથે કરી*

editor

Leave a Comment