• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બગથળા-કાંતિપૂરમાં વારંવાર પાવર કાપથી ઉધોગોને નુકશાની બગથળા-કાંતિપૂરમાં વારંવાર પાવર કાપથી ઉધોગોને નુકશાની*

મોરબી : મોરબીના બગથળા-કાંતિપૂરમાં વારંવાર પાવર કાપથી આસપાસના ઉધોગોને ભારે આર્થિક નુકશાની વેઠવી પડે છે. આથી જાગૃત સંસ્થાએ બગથળા-કાંતિપૂરમાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવાની ઊર્જા મંત્રીને રજુઆત કરી છે.                                                                       ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ ઊર્જામંત્રીને રજુઆત કરી છે કે, મોરબી જિલ્લામાં ટંકારા ડિવિઝન હેઠળ બગથળા-કાંતિપૂર ફીડર આવેલ છે. આ ફીડરમાં ઘણી નાની-નાની ફેક્ટરીઓ આવેલ છે. હાલમાં આ ફીડરમાં વારંવાર પાવર કાપ આવે છે. અવારનવાર લાઈટ જતી રહે છે. જેના કારણે આ નાની-નાની ફેક્ટરી માલિકોને પોતાનું ઉત્પાદન લેવામાં ખુબ જ તકલિફ પડે છે અને તેઓને પાવર કાપના કારણે મોટું નુકસાન જાય છે. તેથી આ ફીડરમાં વારંવાર લાઈટ જાવાના બનાવો બંધ થાય તેવું આયોજન કરવા લાગત વિભાગને આદેશ કરીને આ ફીડરમાં નિયમિત પાવર આવતો રહે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. નહિતર આ ફેક્ટરી ધારકોને પોતાનો બિઝનેસ બંધ કરવાની નોબત આવશે તેવી ભીતિ વ્યક્ત કરી છે.

Related posts

*HELLO MORBI NEWS:જ્ઞાનસાધના મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના 2025 પરીક્ષામાં નેસડા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓની રાજ્યના મેરીટમાં પસંદગી*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના રણછોડગઢ ગામનીસીમાં આવેલ વાડીની ઓરડીમાં ચાલતાજુગાર ધામ પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જામનગર અને ઇસરોના વિજ્ઞાનીઓની હાજરીમાંબાલવૈજ્ઞાનિકોનો વિજ્ઞાન પ્રયોગ મહોત્સવ યોજાયો*

editor

Leave a Comment