• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકાના લીંબુડા ગામના વતની અને નિવૃત્ત એએસઆઈ કાનજીભાઈ બી પનારા ની પ્રન્સનીય કામગીરી*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા…………જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના નાનકડા ગામ એવું લિબુડા ગામના વતની અને હાલમાં જામનગર શહેરમાં રહેતા.

શ્રી કાનજીભાઈ બી પનારા નિવૃત્ત એ.એસ.આઇ જામનગર ટ્રાફિક શાખામાંથી એપ્રિલ 2019 ના રિટાયર્ડ થયા પછી પણ ટ્રાફિક અવેરનેસ અને વ્યસન મુક્તિ અંગેની ઝુંબેશ ચાલુ રાખી નિવૃત્ત હોવા છતાં પ્રવૃત્તિ રહી પોતાનું આનંદમય જીવન વિતાવી રહ્યા છે અને તેઓ 62 માં વર્ષે પણ તંદુરસ્ત રહી આ કામગીરી કરે છે અને જામનગર જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટમાં માનદ સેવા આપે છે. તેઓએ લાંબા સમય સુધી જામનગર ટ્રાફિક શાખામાં સેવા આપેલ હતી તેઓની આ કામગીરીની નોંધ જૈન એજ્યુકેશન ટ્રસ્ટ ના ડોક્ટર ભરતેશ શાહ દ્વારા લેવામાં આવેલ અને તેઓને “સલામતી અને સુરક્ષાની”નોંધપાત્ર સેવા બદલ એવોર્ડ એનાયત થયેલ છે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…………..

 

Related posts

*મોરબી ના સર્વે રઘુવંશી ભાઈઓ-બહેનો જોગ મોરબી લોહાણા મહાજન વાડી અંગે શ્રી લોહાણા મહાજન-મોરબી ની યાદી*

Hello Morbi

*HELLO MORBI: ગુજરાતની વિકાસયાત્રાને દેશ-દુનિયામાં સમક્ષ ઉજાગર કરવાનું કામ માહિતી વિભાગ કરી રહ્યો છે: મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

editor

*મોરબી નગર પાલિકા ના ચીફ ઓફિસર ને પત્ર લખી રજૂઆત કરતા કે ડી બાવરવા*

Hello Morbi

Leave a Comment