*HELLO MORBI NEWS:મોરબીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો*
અટલ સ્વાન્ત સુખાય: યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ અમલી; જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું મોરબી, ૨૫...
