*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શાકભાજી વિભાગ નો વેપાર ખતમ કરવા કારસો* *દુકાન ધારકોના વેપારને નુકશાન પહોચાડવા કામ કરતું મોરબી માર્કેટિંગ યાર્ડ તંત્ર*
આદરણીય મીડિયા પ્રતિનિધિશ્રી, મોરબી માર્કેટિંગ યાર્ડ, શાકભાજી વિભાગ ના વેપારને નુકશાન પહોંચાડતા નિર્ણયો અંગે ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ...
