*HELLO MORBI NEWS: જોડિયાના લીંબુડા ગામના ચાલીસ લોકો પ્રયાગરાજ ગંગાસ્નાન કરી પરત ફરતા ગામલોકો દ્વારા ઢોલ નગારા વગડાવી સન્માન સ્વાગત કરાયું*
લીંબુડા તા ૧૯ આજરોજ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લીંબુડા ગામે પ્રયાગરાજ સંગમમાં સ્નાન કરીને આવતા લીંબુડા ગામના 40...
