*HELLO MORBI: સફાઇ કામદાર શ્રમજીવી વ્યક્તિને ભૂગર્ભ ગટર ખાળકૂવા સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા કે ઊંડે ઉતારવા પર પ્રતિબંધ*
કેન્દ્ર સરકારશ્રી દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે ‘‘ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર...
