*HELLO MORBI NEWS:પર્યાવરણ બચાવોના નેજા હેઠળ કાર્ય કરતા મોરબી જિલ્લાની શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ એનાયત*
‘પર્યાવરણ બચાવો’ ના નેજા હેઠળ કાર્ય કરતા મોરબી જિલ્લાની શ્રી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક દંપતીને “પર્યાવરણ સંરક્ષક...
