*HELLO MORBI: ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ નાં પ્રમુખ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા એ દર્શને પધારેલ*
*શ્રી જાનકી વલ્લભો વિજયતે* *જય વિહળાનાથ* આજરોજ તારીખ 22/12/2022 ને ગુરુવારના રોજ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ પ્રમુખ...
