• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા માં સાતમા સેવા સેતુ નો કાર્યક્રમ અંબાલા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી*

શરદ એમ.રાવલ.. હડિયાણા..જોડિયા તાલુકા માં સાતમા સેવા સેતુ અંબાલા ગામે યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીધરમસિભાઈ ચનીયારા ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ને કાર્યક્રમ ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જોડિયા તાલુકા ભાજપ ના પ્રમુખશ્રી ભરતભાઇ દલસાણીયા..જેઠાલાલ આઘેરા અને જોડિયા પ્રાંત અધિકારી.જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નાથલાલ સાવરિયા.ઉપ.પ્રમુખશ્રીઘનશ્યામભાઈ રાઠોડ. બાબુલાલ હીંગડા. જોડિયા આઈ. સી. ડી.એસ.ઘટક ના અધિકારી અને સ્ટાફ. ગ્રામ પંચાયતના સરપંચ.. ઉપ.સરપંચ.. તલાટી કમ મંત્રી.જોડિયા મામલતદાર. જોડિયા તાલુકા વિકાસ અધિકારી. જોડિયા તાલુકા બ્લોક ઓફીસ સ્ટાફ. પીઠડ આરોગ્ય વિભાગ. પશુ પાલન વિભાગના સ્ટાફ. અન્ય આગેવાનો.અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઘર આગણે સેવા સેતુનો લાભ લેવામાં આવેલ છે. સ્કૂલ ના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને સ્ટાફની ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ દ્વારા અંબાલા ગામના લોકો ને કોરોના વેકસીન જિલ્લા પંચાયત ના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી ની હાજરીમાં વેકસીન નેસન આપવામાં આવ્યું હતું. લાભાર્થી ઓને સ્થળ ઉપર જ તેમના કામકાજ નો નિકાલ કરવામાં આવ્યો હતો……

 

Related posts

*સંકટ સમયે પ્રજા ચિંતક સેવાકીય કાર્ય કરનાર નું શાપર પોલીસ સ્ટેશનમાં સન્માન*

Hello Morbi

*HELLO MORBI:બોટાદ:રામ કૃપા એને રોજ દિવાળી” કવિ સંમેલનનો ભવ્ય ઉપક્રમ કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંપન્ન*

editor

*HELLO MORBI: અમદાવાદના માંડલ ગામે સંગીતમય શૈલીમાં શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું*

editor

Leave a Comment