• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિ ચેરમેન અજયભાઈ લોરિયાની 1 લાખની જાહેરાત થી ૨૩ માંથી13 ગ્રામ પંચાયત સમરસ*

મોરબી બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ જેતપર સીટમાં આવતા ગામોની ગ્રામ પંચાયત સમરસ થાય તો 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ત્યારે જેતપર સીટમાં આવતા 23 ગામની ગ્રામ પંચાયતમાંથી 13 ગ્રામ પંચાયત સમરસ થયા છે.

 

જેમાં વાઘપર, પીલુડી, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, બહાદુરગઢ, કૃષ્ણનગર, ભક્તિનગર, હરિપર (કેરાળા), રવાપર (નદી), જુના સાદુળકા, ભરતનગર, શક્તિનગર સહિતના ગામો સમરસ થયા હોવાનું જાહેર થયું છે

Related posts

*HELLO MORBI NEWS:હળવદ તાલુકાના માથક ગામ પાસે બે કારમાંથી ચોરીના ડિઝલ સાથે પાંચ ઇસમોને મુદામાલ સાથે પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: કિડની, પથરી કે પ્રોસ્ટેટ દરેકનું સોલ્યુશન આપે છે માત્ર એક આયુષ હોસ્પિટલ*

editor

*પાંચ પીપળવા માં જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી ૩ તથા રોકડ રકમ ૧૨૧૦૦ સાથે પકડી પાડી કોડીનાર પોલીસ ટીમ*

Hello Morbi

Leave a Comment