• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાટવડ ગામે હજરત રોશન શા પીર બાબા નો ઉર્ષ ભાઈચારા અને કોમી એકતાથી મનાવવામાં આવ્યું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે સરકાર હઝરત રોશન શા બાબા ર. અ નો ઉર્ષ શરીફ ઘાંટવડ રોશનશા બાબા કમિટી તથા ઘાંટવડ સુન્ની મુસ્લિમ સમાજ તરફથી ઉર્ષ શાનો શોકત થી અને ભાઇચારા અને એકતાથી મનાવવામાં આવ્યો હતો તેમાં શનિવારે રાત્રે ચંદલ શરીફ રાખવામાં આવ્યું હતું અને રવિવારે ઉર્ષ શરીફ મનાવવામાં આવ્યું હતું જેમાં બપોરે બાદ આમ ન્યાઝ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને નાત શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતો જેમાં બહારથી ઓલમાયે કિરામ અને નાતખાં તશરીફ લાવ્યા હતા જેમાં ગુજરાત ના મશહૂર નાતખાં મૌલાના સાહિલ અલીસા બાપુ (માધવપુર ઘેડ) થી તશરિફ લાવ્યા હતા તથા છાછર થી મસ્જિદ એ મોલાં અલી ના પેસિમામ ચીરાજી સૈયદ અહેસાન બાપુ તથા ઘાંટવડ ના પેઇસિમામ સરકાર હઝરત સૈયદ હનીફ બાપુ સીરાજી તથા તાલાળા થી સોહિલ બાપુ રફાઈ તથા મૌલાના અસરફ બાપુ તથા તાલાળા થી ખાન ભાઈ તથા અબ્દુલ ભાઈ મહેતર

તથા આજુ બાજુ ગામ ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

Related posts

*ટંકારામાં ચૂંટણી લડવા લડવૈયા તેનાત :પ્રથમ દિવસે જ ૭૪ ફોર્મ ઉપડ્યા*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા:આર્યસમાજના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

*અમીને શરીયત એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા*  *હુઝુર તાજુશ્શરીઆહનાં શહઝાદા સહીત ભારતના મશહુર ઉલેમાઓ હાજરી આપશે*  *ધ્રોલમાં રવીવારે ભવ્ય દસ્તારબંધી*

Hello Morbi

Leave a Comment