• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*તારાપુર સહિત તાલુકાનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ* 

રિપોર્ટર -*મહમંદ રફિક જે* *દિવાન આણંદ તારાપુર*

*ભર શિયાળે ધઉં, ચણા, રાયડો સહિત ના પાકને નુકસાન થવા ની સંભાવના*

તારાપુર , તારાપુર સહિતનાં તાલુકાનાં વિસ્તારોમાં મંગળવારે કમોસમી વરસાદ પડ્યો હતો . ભરશિયાળે વરસાદી માહોલ સર્જાતાં ઘઉં , રાયડો , ચણા સહિતના, રવી પાકમાં નુકશાન થવાની સંભવના ને કારણે ધરતીપુત્રોનાં જીવ પડીકે બંધાયા હતા . ભર શિયાળે ઘઉં , રાયડો , ચણા સહિતના પાકને નુકસાન થવાની સંભાવના છે.વહેલી સવારથી જ બેવડી રુતુનો અનુભવ કરી રહ્યાં તારાપુર પંથકમાં વાતાવરણ છે . આગામી દિવસો માં વાદળો પ વાદળછાયું બન્યું હતું . વાતાવરણમાં વિખેરાતા કડકડતી ઠંડીનું તીવ્ર મોજું ફરીવળીયુ હતુ. આ વાતાવરણ મા આવેલા અચાનક પલટાથી રવિ પાક ને નુકસાન થવા સંભાવના છે.

Related posts

*૭૬કાલાવડ ના ધારાસભ્ય પ્રવીણભાઈ ના સુપુત્રી ને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરાયા*

Hello Morbi

*કેરળમાં હિન્દુ સ્મશાન ગૃહમાં મુસ્લિમ મહિલા અગ્નિદાહ આપનાર બન્યા*

Hello Morbi

*HELLO MORBI:સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન” ની શરૂઆત કરતી મોરબી પોલીસ*

editor

Leave a Comment