• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કેરળમાં હિન્દુ સ્મશાન ગૃહમાં મુસ્લિમ મહિલા અગ્નિદાહ આપનાર બન્યા*

 

“સુબીના રહેમાન ૨૯ વર્ષના કોમર્સ સ્નાતક છે, તેમના પતિ અને એક આઠ વર્ષનો પુત્ર છે, હવે તેઓ એક એવી નોકરી કરે છે જેનાથી મોટા ભાગના લોકો દૂર રહેવાનું પસંદ કરશે”

 

(એજન્સી) થિરૂવનન્ધપુરમ

કેરળના થ્રિસુર જિલ્લામાં ૨૯ વર્ષીય સુબીના રહેમાન જે એક કોમર્સ સ્નાતક છે, તેમના એક પતિ છે અને ૮ વર્ષનો પુત્ર છે અને હવે તે એક એવી નોકરી કરે છે જેનાથી મોટા ભાગના લોકો દુર રહેવાનું પસંદ કરશે. તેઓ કેરળના ઈરીંગલકુકડામાં એક હિન્દુ સ્મશાનગૃહમાં અગ્નિદાહ આપનાર તરીકે કામ કરવામાં વ્યસ્ત છે. બેરોજગારી વધતા અને નોકરી મળવી અશકય બનતા સુબીના એક નોકરીની શોધમાં હતા, ત્યારે તેમને જાણવા મળ્યું કે, ઈરીંગલકકુડા ખાતે એસ.એન. બી.એસ. સમાજમાં સ્થાનિક હિન્દુ એહાવા સમુદાય દ્વારા નિયંત્રિત સ્મશાનગૃહમાં એક કારકુની નોકરી ઉપલબ્ધ છે અને તેમણે અરજી કરી, તેમને નોકરી મળી ગઈ અને તેઓ દૈનિક હતા. જેમાં સમાધિઓની સંખ્યા અને અગ્નિ સંસ્કાર પામેલા મૃતકની વિગતોનો સમાવેશ થતા જો કે, તેઓ કંટાળ્યા અને તેમણે મૃતદેહોના અંતિમ સંસ્કાર પર હાથ અજમાવ્યો, તેઓ આમ કરનાર કેરળના રિવાજો મહિલાઓને તેમના સગા ગુજરી જાય ત્યારે પણ સ્મશાનગૃહમાં પ્રવેશવાની

 

મંજૂરી આપતા નથી. તેથી સુબીનાનો સ્મશાનમાં અગ્નિદાહ આપનાર બનવામાં પ્રવૃતિઓ માટે રજિસ્ટરમાં નોંધ રાખતા નિર્ણય સમાજ દ્વારા સ્વીકાર્ય નહોતો. મુસ્લિમ સમુદાય તરફથી પણ ધન્ની ટીકાઓ થઈ હતી કે હિન્દુ સ્મશાનગૃહમાં સ્મશાનદાહનું કામ ન કરી શકાય, પરંતુ સુધીના દૃઢ હતી અને તેમણે નોકરી ચાલુ રાખી. સુબીના કહે છે કે કોવિડ-પહેલાના પ્રથમ મુસ્લિમ મહિલા હશે. જો કે હિન્દુ દિવસોમાં એક કે બે મૃતદેહો જ આવતા પરંતુ હવે બીજી લહેરે દરમ્યાન અમે દરરોજ સાતથી આઠ મૃતદેહોના અંતિમ

 

સંસ્કાર કરીએ છીએ. જે આ સ્મશાનગૃહની ક્ષમતાની બહારની વાત છે. સુર્બાનાના અગ્નિદાહ આપનાર બનવાના નિર્ણયને કોઈએ સમર્થન આપ્યું નહોતું સિવાય કે એક વ્યકિત તેમના પતિ, કુમિહકોન્દાથિલ વિતિલ રહેમાને સાથ આપ્યોહતો. ધર્મના નામેલોકો વચ્ચેજયારે દિવાલો ઉભી થઈ જાય છે. આવા સમયમાં સુબીના રહેમાનનું ઉદાહરણ અનુસરવા લાયક છે, ભલે પછી તેમણે સ્વીકાર્યું હોય કે, આ તો તેમનો વ્યવસાય છે.

Related posts

*મોરબી જિલ્લામાં ચાર કરતા વધુ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ*

Hello Morbi

*HELLO MORBI:માળિયા ફાટક ઓવરબ્રિજ પાસેથી અક્સો વીસ બોટલ દારૂ ભરેલી વર્ના કાર સાથે ત્રણ ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*મોરબીમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા દર્દીઓના સગાઓ દ્વારા કલેક્ટર બંગલા સામે ધરણા*

Hello Morbi

Leave a Comment