• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના રસનાલ ગામે સેવા સેતુ કાર્ય ક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા…આજ રોજ જોડિયા તાલુકાના રસનાળ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી ડી.ડી.પરમાર (જોડિયા મામલતદાર). અધ્યક્ષતા માં યોજવામાં આવેલ અને જોડિયા TDO માધુરીબેન પટેલ.જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કિશોરસિંહ જાડેજા.માજી.તાલુકા પ્રમુખ શ્રી જેઠાલાલ આધેરા. રસનાળ ગામના સરપંચ શ્રી અને તલાટી કમ મંત્રી.જોડિયા મામલતદાર કચેરી નો સ્ટાફ.જોડિયા તાલુકા પંચાયતના કચેરી નો સ્ટાફ.આરોગ્ય વિભાગના અધિકારીઓ પશુ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફ.આ સેવા સેતુમાં ટીબડી.બોડકા. પડાણા.પીઠડ ગામના લોકો એ આધાર કાર્ડ. આવકના દાખલા. આયુષ્ય માન કાર્ડ.રાશન કાર્ડ.પશુ સારવાર.કૉરોન વેકસીન.જેવા અગત્યના કામકાજ એક જ સ્થળ ઉપર થી બનાવી આપવામાં આવેલા હતા. આ કાર્યક્રમમાં જોડિયા સરકારી કચેરીના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા…

 

Related posts

*HELLO MORBI: મોરબી સિરામિકએશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બોપલીયા એ નર્મદા બાલઘરની મુલાકાત લીધી*

Hello Morbi

*જોડીયા કોર્ટ ખાતે વકીલો દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું*

Hello Morbi

*HELLO MORBI:જામનગર ખાતે મુસ્લિમ મોમીનસમાજ નુંગૌરવ*

editor

Leave a Comment