• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કુંડલિયા હનુમાનજી કૂનડ ખાતે હનુમાનજી ના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા*

શરદ એમ.રાવલ.. હડિયાણા…જોડિયા તાલુકાના કુનડ ગામે વર્ષો પુરાણીક શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર આવેલું છે. આ જગ્યાએ પ્રસિધ્ધ ધાર્મિક સ્થળ છે. અને દર વર્ષે માગશર મહિનાના દર શનિવારે ભક્તો ની ભારે ભીડ ઉમટી પડે છે. અને દૂરદૂરથી શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સંખ્યામાં હનુમાનજી ના ભક્તો કોઇ પોતાની માનતા પૂર્ણ કરવા માટે પદયાત્રા કરી ને આવે છે.અને હનુમાનજીના સ્થાનિક જગ્યાએ મેળા જેવો માહોલ જોવા મળે છે. અને ભક્તો ની દર્શન કરવા લાંબી કતારો લાગે છે. અને દર્શન કરી ને ધન્યતા અનુભવે છે. અને મંદીર ના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ છે……

 

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ*

editor

*મોરબીમાં ધક્કાવાળી મેલડી મા ના મંદિર ખાતે સૌપ્રથમ વખત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ની આગેવાની ટંકારા ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો*

Hello Morbi

Leave a Comment