• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આંતરરાષ્ટ્રીય મહિલા દિન ની ઉજવણી સરદાર લેવા પાટીદાર સમાજ ટંકારા દેવકુવર સંકુલ માં પધારેલ સૌ કોઈનો અભિનંદન સહ આભાર વ્યક્ત કરાયો*

અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*આંતરરાષ્ટ્રીય મહિલા દિન* ની ઉજવણીના ભાગરૂપે

તા. 6/3/ 2022 ને રવિવારે

સમય: 3 થી 5 વાગે મહીલા સમિતિ દ્વારા આયોજિત *મહિલા દિનની ઉજવણી શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દેવ કુંવર સંકુલ* આપ સૌ બહોળી સંખ્યામાં

પધાર્યા તે બદલ સૌને અભીનંદન સહ આભાર

🔘કાર્યક્રમ અંતર્ગત આપણા સમાજના

 

42 સંયુક્ત પરિવાર કે જેઓ ઍક ચૂલે કહો કે ઍક છત્ર હેઠળ રહે છે ( 10 સભ્ય કે તેથી વધુ સભ્યો ) તેમનાં મહીલા મોભી નું સન્માન

6 મહિલા સરપંચ નું સન્માન

14 રાસ ગરબા ગ્રુપ સન્માનિત

7 મહિલા અન્ય હોદ્દેદારો સન્માન

કાર્યક્રમ માં ઉપસ્થિત સંખ્યા 325 મહિલાઓને🩺તજજ્ઞ ડોક્ટરો ની ટીમ દ્વારા આરોગ્ય સંબંધી માર્ગદર્શન

 

ધન્ય છે એવા પરિવારો ને કે જેઓ ત્રણ ચાર પેઢીઓ પણ સાથે હળી મળી ને રહે છે💐🙏

એક કદમ સમાજ કી ઓર કાર્યક્રમ માં ઉપસ્થિત સૌ મહિલાઓને ફરીથી આભાર સહ અભિનંદન 🙏💐

*’યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ’*

જ્યાં દીકરીઓ, મહિલાઓ, માતાઓનું પૂજન અને સન્માન થાય ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન થાય

*नारि तु नारायणी* 🌸🙏

Related posts

*વર્લ્ડ એઈડ્સ ડે ની ઉજવણી ના ભાગરૂપે એચ.આઈ.વી.ના દર્દીઓને ન્યુટ્રીશ્યિન કીટ અપાઈ*

Hello Morbi

*જામનગર એસ ટી ડેપો માં ડ્રાઇવર કંડકટર ને સન્માનિત કરાયા*

Hello Morbi

*માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને માન. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને તેમના કાર્યાલય દ્વારા વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી તમામ પ્રકારની મદદ તાત્કાલીક પૂરી પાડેલ અને તેઓની પ્રેરણાથી માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલેમોરબીમાં રાત્રી રોકાણ કરી રેસ્ક્યુ ઓપરેશન કરનાર ટીમોને માર્ગદર્શન પૂરુ પાડ્યું*

Hello Morbi

Leave a Comment