• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ખાતે યોજાયેલા મુસ્લિમ સેવા સંઘ નું મીડિયામાં કવરેજ કરી સ્થાન આપવા બદલ સર્વે મીડિયાનો આભાર વ્યકત કરતા યુસુફ ભાઈ પરાસરા*

જામનગર:તાજેતરમાં જામનગર ખાતે કોરોના માં સેવા આપનાર સેવાભાવીઓ નું સન્માન સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જે નું સર્વે મીડિયા દ્વારા કવરેજ કરી યોગ્ય સ્થાન આપી બહોળી પ્રસિદ્ધિ આપી એ સર્વે પત્રકારોનો જામનગર ખાતે યોજાયેલા મુસ્લિમ સેવા સંઘ દ્વારા યોજાયેલ કાર્યક્રમની નોંધ લઇ સર્વે પત્રકારોએ પોતપોતાની પ્રજા ચિંતન પ્રવૃત્તિ અંતર્ગત પ્રસિદ્ધિ કરી સમાજના સેવા કાર્યને જાગૃતતા માં ઉત્સાહ વધે તેવી નોંધ બદલ મુસ્લિમ સેવા સંઘ જામનગર વતી જામનગરના મુસ્લિમ અગ્રણી યુસુફભાઈ પરાસરા સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ મીડિયા સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા ના રીપોર્ટર ફોટોગ્રાફર સહિત સર્વે પત્રકારોનો હદય પૂર્વક આભાર વ્યકત કર્યો છે

Related posts

*HELLO MORBI:ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું ટંકારામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉષ્માભર્યું સ્વાગત કર્યું*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત લેતા વન પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા*

editor

*મોરબી કલેક્ટર તરીકે પદભાર સંભાળતા જી.ટી. પંડ્યામોરબી જેવા ઇન્ડસ્ટ્રીયલ હબને અનુભવ કામે લગાડીપ્રશ્નોના નિરાકરણ લાવવાનો સક્રિય પ્રયાસ રહેશેનવનિયુક્ત જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા*

Hello Morbi

Leave a Comment