• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુલતાનપુર પ્રાથમિક શાળા માં બાળકો અને શિક્ષકો વચ્ચે રંગો ને રંગતો..મનને મલકાવતો..સ્નેહ ને શણગારતો..હૈયા ને હરખાવતો*

આનંદ ને આવકારતો..સ્મિત ને છલકાવતો અને બાળકો ને હળવી પળો આપતો સુંદર રંગો નો તહેવાર એટલે હોળી ધુળેટી નો સુંદર તહેવાર ઉજવાયો

 

બાળકો એ શિક્ષણ ની સાથે અમુક સમય ની સાથે આજે હળવી પળો માણી અને ધુળેટી ના આ તહેવાર ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી

 

આ તહેવાર એટલે પ્રેમ ને પ્રગટાવ્યો અને સ્નેહ ને સજાવતો તહેવાર એટલે રંગો માં રેલમછેલ કરતો અને રંગો માં રંગીન બનાવી રાજી રાખતો હોળી ધુળેટી તો સુંદર તહેવાર

Related posts

*HELLO MORBI:ઔશ્રી એમડી સોસાયટી ટંકારા ખાતે સદગુરુ મિત્ર મંડળ ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 83 દર્દીઓએ લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ દ્વારા મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય સ્થાન (રૈન બસેરા) ખાતે નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની અવિરતપણે ચાલુ*

editor

રાજકોટમાં જન્મતાની સાથે જ કોરોના સંક્રમિત બાળકે કોરોનાને આપી મ્હાત, જુઓ વીડિયો

Hello Morbi

Leave a Comment