• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ ગ્રહ કેન્દ્ર મંત્રી અમિત શાહ સાથે કરી શુભેચ્છા મુલાકાત*

મોરબી માળીયા મતવિસ્તારમાં પ્રજા ચિંતન કાર્યમાં સતત વ્યસ્ત રહેતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉર્ફે કાના ભાઈ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ના હાઈ કમાન્ડ માર્ગદર્શન અંતર્ગત વિવિધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ નું મોરબી માળીયા મત વિસ્તારના છેવાડાના ગામ ની મતદાર પ્રજાને વિકાસ લક્ષી દિશામાં લાભ મળે તેવા હેતુસર વિવિધ યોજનાઓની માહિતી સાથે સાથે પાયાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે ગાંધીનગર અને દિલ્હી ના રાજકીય નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાતે સાથે મોરબી માળીયા મતવિસ્તારમાં મતદાર પ્રજાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા તેમજ ખરા અર્થે વિકાસ લક્ષી દિશામાં ભારતીય જનતા પાર્ટીના વિકાસ લક્ષી કાર્યને વેગ આપવા માટે ના પ્રયાસો હાથ ધર્યા છે હાલ મોરબી-માળિયા મત વિસ્તારની પ્રજાને વૃદ્ધ પેન્શન નિરાધાર વિધવા બહેનોને પેન્શન સરકાર દ્વારા મળતી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ વિગેરે વિગેરે પ્રજાહિત કામગીરી હાથ ધરી હાથ ધરી છે ત્યારે તાજેતરમાં છે મોરબી માળીયા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી છે જે સમગ્ર શુભેચ્છાઓ મુલાકાતની પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ કરી હતી જેમાં પરશોત્તમભાઈ રૂપાલા સહિતના રાજકીય નેતાઓ તસવીરમાં નજરે પડી ગયા છે

Related posts

*માળિયા નજીક બેઠો પુલ જોખમી બન્યો રીક્ષા ખાબકી*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર:કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ તરીકે નિયુક્તિ બદલ પ્રદેશ નેતાઓ દ્વારા સન્માનિત કરાયા*

editor

*HELLO MORBI: બંગાવડી તાલુકા શાળા ખાતે વ્યસમુક્તિ ની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું*અહેવાલ નૈમિષ સેજપાલ ટંકારા*

editor

Leave a Comment