• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત વધુ એક પાટીદાર સમાજ ના ઘડિયા લગ્ન*

જેમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા જેમાં ચિ.નિશાબેન નાગજીભાઈ ભીમાંણી ના ચિ. વિપુલભાઈ વીરજીભાઈ અઘરા સાથે યોજાયા હતા જેમાં મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા ,ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખશ્રી ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી ભાણજીભાઈ વરસડાના તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા શ્રી વલ્લભભાઈ અધારા ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નમો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા

Related posts

*જોડિયા તાલુકા ખેડુતો ને પાક નુકસાની નો સર્વે કરી સહાય ચૂકવવા રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ટ્રાફિક શાખાના ફરજનિષ્ઠએ.એસ.આઈ વનરાજસિંહ રાણા વય મર્યાદા ને લઈને નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો*

editor

*આગામી ૧૩ અને ૨૦ ડિસેમ્બરે મોરબી વિધાનસભા મતવિસ્તારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે*

Hello Morbi

Leave a Comment