• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી રાજપૂત કરણીસેના ની એકતા યાત્રા નું મુસ્લિમ એકતા મંચ દ્વારા જુનાગઢમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*હિન્દુ મુસ્લિમ ભાઈચારો એ ગુજરાત ની પહેચાન છે : ઇમ્તિયાઝ પઠાણ*

 

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કચ્છ આશાપુરામાના મંદિર થી સોમનાથ સુધી એકતા યાત્રાનું આયોજન કરાયું છે વિશાળ કાફલા સાથે આજે જૂનાગઢ ખાતે એકતા યાત્રા પહોંચી હતી ત્યારે ગુજરાતભરમાં મુસ્લિમ સમાજ માટે કામ કરતા અગ્રણી સંગઠન મુસ્લિમ એકતા મંચ દ્વારા આ એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું જૂનાગઢ મજેવડી ગેટ ખાતે મુસ્લિમ એકતા મંચ ના અધ્યક્ષ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા કરણી સેના પ્રદેશ પ્રમુખ જે પી જાડેજા ને ફૂલહાર કરી સ્વાગત કરાયું હતું અને નાની બાળાઓ દ્વારા પુષ્પવર્ષા કરી સમગ્ર એકતા યાત્રા અને બિરદાવી હતી જે. પી.જાડેજા એ પણ રથમાંથી નીચે ઉતરી અભિવાદન ઝીલ્યું હતું આ તકે હિંદુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનો બંને અગ્રણી સંગઠનોએ સંદેશ આપ્યો હતો

 

Related posts

*મોરબી માં સાયકલો ફીટ ક્લબ દ્વારા અને મોરબી સિરામિક એસોસિયેશન તથા ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે સાઇક્લિંગ ઇવેન્ટનું આયોજન*

Hello Morbi

*HELLO MORBI NEWS:બાલંભા વિસ્તારની પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ ને હોળી પર્વ વિસે માહિતગાર કરી સમજ અપાઈ*

editor

*માળીયાના તરધરીમાં રેશનિંગની દુકાનમાંથી રૂ.1.54 લાખનો અનાજનો જથ્થો સીઝ*

Hello Morbi

Leave a Comment