• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:બાલંભા વિસ્તારની પ્રાથમિક શાળા ના વિધાર્થીઓ ને હોળી પર્વ વિસે માહિતગાર કરી સમજ અપાઈ*

(*લલીત નિમાવત દ્વારા*) શાંતીનગર તા ૧૩ શ્રી ચામુંડા માતા મંદિર, શાંતીનગર, બાલંભા તા.જોડિયા જી.જામનગર માં ગઇકાલે તા. 12 માર્ચ ના રોજ શાંતીનગર, હીરાપર-માનપર તથા બીણાધાર ગામની પ્રાથમિક શાળાઓ ના વિદ્યાર્થીઓ માટે ખાસ હોળી પૂર્ણિમા નિમિત્તે સંત શ્રી આશારામજી બાપુના રાજકોટ, જામનગર તથા મોરબી વિસ્તાર ના સાધક પરિવાર દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર નો સુંદર કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યા માં બાળકો ને એકાગ્રતા-યાદશક્તિ વધારવાના પ્રયોગો, હોળી ધુળેટી તહેવારો નું મહત્ત્વ તથા હસતા રમતા શુભ સંસ્કારો નું સિંચન કરવામાં આવ્યું તથા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો ને પ્રસંગોપાત ધાણી, દાળિયા અને ખજૂર નો પ્રસાદ આપવામાં આવેલ અને પ્રોગ્રામ ના અંતે બધાજ લોકો માટે ભોજન પ્રસાદ ની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ તેની તસવીરી ઝલક… આ પ્રોગ્રામ ની શિક્ષકો તેમજ અન્ય મહેમાનો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Related posts

મોરબીના યુવા પત્રકાર-સામાજિક કાર્યકર જનક રાજાનો આજે જન્મદિવસ

Hello Morbi

*HELLO MORBI: કિશોરીઓના સ્વાસ્થ્ય માટે કટ્ટીબદ્ધ સરકાર*

editor

*HELLO MORBI:ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ*

editor

Leave a Comment