• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીર સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટીની જગમાલ વાળા નવ અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

તારીખ 05-06-2022 ને રવિવાર આપ નેતા જગમાલભાઇ વાળાના અધ્યક્ષ સ્થાને તેમના કાર્યાલય પર આમ આદમી પાર્ટીની વેરાવળ શહેર તેમજ તાલુકાની હોદેદારોની મિટિંગ યોજાય હતી તેમાં જગમાલભાઇ વાળા તેમજ આમ આદમી શહેર પ્રમુખ મનીષભાઈ વાયલું તેમજ વેરાવળ તાલુકા પ્રમુખ હરેશભાઈ ચાવડા તેમજ ઉપપ્રમુખ ઇરફાનભાઈ પંજા મહામંત્રી જાવેદભાઈ સફર તેમજ એસ.ટી. મંત્રી ચિરાગભાઈ ગળચર બક્ષિપંચ મોરચાના ઉપપ્રમુખ જગદીશભાઇ યાદવ યુવા પ્રમુખ સંજયભાઈ વાસણ લઘુમતી મોરચાના મંત્રી હુસેનભાઇ પંજા તેમજ હારુનભાઇ કાલવાત તેમજ એસ સી મોરચાના મંત્રી દિનેશભાઇ પરમાર તેમજ વોર્ડ પ્રમુખ અને કાર્યકર્તાઓ ની આગેવાનીમાં 50 થી વધુ લોકો ગ્રૂપ સાથે આમ આદમી પાર્ટીની ટોપી તેમજ ખેશ પહેરી જગમાલભાઇ વાળા હસ્તક જોડાઈ અને આમ આદમી પાર્ટીના સયોજક શ્રી અરવિંદ કેજરીવાલના મિશન એટલે કે ભ્રસ્ટાચાર મુક્ત ભારત કરવાના સપનાને સાકાર કરવાના સંકલ્પ સાથે જોડાયા તેમજ જગમાલભાઇ દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા દિવશોમાં ઘણા મોટા કદના નેતાઓ વેપારીઓ તેમજ શિક્ષિત લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાશે.

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકા વિસ્તારના કાસીયાગાળા ગામની સીમમાં વાવેતર કરેલ ગાંજાના છોડના ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સહિત ૧,૩૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI:આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમાર શકિતરાજભાઈનું જલારામ ટ્રસ્ટ ડીસા દ્રારા કરવામાં આવેલ સન્માન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મો૨બી ત્રાજપ૨ ચોકડી પાસેથી નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment