• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર પોલીસના PSI એ.ડી.ધાધલ ની પ્રસંશનીય કામગીરી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*જળ માર્ગે હોડી માંથી દારૂ ઉતરે તે પહેલા જ પકડી પાડ્યો*

કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારી ની પ્રશંસા કરવી તે વ્યાજબી કેમ કે તેઓ તેમની ફરજ મુજબ કામ કરવા બંધાયેલ હોય છે.

પરંતુ કોઈ અધિકારી કે કર્મચારીએ

નિષ્ઠા સભર અને સમયની પરવા કર્યા વગર કોઈ કામગીરી કરી હોય તો તેની કદર કરવી તેમ જ તેને ઉત્સાહિત કરવા તે માનવતા ની ફરજ છે.

એ વાત મુજબ કોડીનાર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે વેળાએ PSI એ.ડી ધાધલ સહિતના ઓને બાતમી મળી હોય કે કોટડા બંદરે નાની હોડીમાંથી દારૂ ઉતરવાનો છે જેથી તમામ સ્ટાફ સતર્ક થઇ સમયની પરવા કર્યા વગર સ્થળ પર પહોંચ્યો હતો અને હોડી મા થી દારૂ ઉતરે એ પહેલાં જ 99 બોટલ દારૂ કબજે કરી આદર્શ ઉર્ફે હદો મોરી રહે દેવડી.તથા પરસોત્તમ વંશ રહે કોટડા વાળાને ઝડપી લીધા હતા જ્યારે હરમીત ઉર્ફે બોબડો રૂપારેલ રહે. કોડીનાર વાળો હાજર નહીં મળી આવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જાણવા મળતી વિગત મુજબ આરોપીઓએ પોતાના બચાવ માટે અને કેસ ન કરવા માટે એડી-ચોટીનું જૉર લગાવેલ હોય અને PSI ધાધલ તેમજ અન્ય સ્ટાફ પર અનેક લોકોના ફોનની ઘંટડીઓ રણકી હતી પરંતુ નીડર અને નિષ્ઠાવાન પોલીસે કોઈની વાતમાં આવ્યા વગર

99 બોટલ વિદેશી શરાબ સહિત કુલ રૂ. 47.100નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી બાજુ કોડીનાર શહેર ના અમુક વિસ્તારમાં રાત્રી તેમ જ દિવસ ના સમયે લોકો દારૂ પી અને દંગલ કરતા હોવાની વાતો પણ સંભળાય છે એ બાબતે વાત કરીએ તો પોલીસ પણ કોઈ ભગવાન નથી તેને જાણ કરે તો તેઓ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે એટલે બાતમીના આધારે પોલીસે કોડીનાર શહેર માં દારૂ ઉતરે એ પહેલાં જ દારૂ સાથે આરોપી ને પકડી ને પોલસે પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ધન્યતા પ્રાપ્ત કરી છે પોલીસની આવી કામગીરી થી કોડીનાર શહેર તેમજ ગ્રામ્ય પંથકની બુદ્ધિઝમ જનતા કોડીનાર પોલીસ પર અભિનંદનની વર્ષા વરસાવી રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે

Related posts

Hello Morbi

*HELLO MORBI:ટંકારા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રીજાડેજા ની બઢતી સાથે બદલી થતા વિદાય સંભારમ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર ચેક બાઉન્સ કેસમાં આરોપીને નિર્દોષ ઠેરાવી છોટી મૂકવાનો હુકમ હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ*

editor

Leave a Comment