• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના હડિયાણા તથા કુંડળ ગામે જુના તૂટી ગયેલા ચેકડેમ અને તળાવનું રીનોવેશન કામ નું ખાતમુરત મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે કરાયું*

રિપોર્ટર.શરદ એમ.રાવલ..

તા.જોડિયા. ગામ.હડિયાણા..

 

જોડિયા તાલુકાના હડિયાણા ગામે અને કુનડ ગામે સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત જામનગર હસ્તકના જુના તૂટી ગયેલા ચેકડેમ અને તળાવના કામો રીપેરીંગ કરવાનું કામોનું ખાત મુહૂર્તનો કાર્યક્રમ રાઘવજીભાઈ પટેલ કુર્ષિ મંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું….

જેમાં હડિયાણા ગામે ચાર કામોનો અંદાજીત રકમ 35.96 લાખ અને કુનડ ગામે 3 કામોના અંદાજીત રકમ 25.39 લાખ ના કમોનો સમાવેશ થાય છે. આ કા મોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ જેના લીધે બને ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો સંગ્રહ થશે. અને ખેડૂતો ને લાભ મળશે.આ કાર્યક્રમ માં રાઘવજીભાઈ પટેલ કુર્ષિ મંત્રી ગુજરાત રાજ્ય સરકાર ગાંધીનગર..ધરમસિભાઈ ચનીયારા પ્રમુખ જિલ્લા પંચાયત જામનગર..વિનુભાઈ વાડોદરિયા ચેરમેન સિંચાઈ સમિતિ જિલ્લા પંચાયત જામનગર..ભરતભાઇ દલસાણીયા જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ..રસિકભાઈ ભંડેરી ડાયરેક્ટર ગુજરાત રાજ્ય કુર્ષિ બઝાર બોર્ડ ગાંધીનગર..જોસનાબેન ભીમાણી ચેરમેન ન્યાય સમિતિ તા.પ.જોડિયા..જ્યંતીભાઈ ભીમાણી..નરોત્તમભાઈ સોનગરા સભ્ય તા.પ.જોડિયા..મયૂરભાઈ નદાસણા સદસ્ય તા.પ.જોડિયા..ઠાકરસીભાઈ ભીમાણી..વશ્રમભાઈ નકુમ સરપંચ કુનડ..ભાવેશ કાનાણી.જયસુખ પરમાર.. તેમજ બને ગામના આગેવાનો અને કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા….

Related posts

*HELLO MORBI: ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિધાનસભા ૬૫-મોરબી-માળિયા બેઠક પર જીત ના પ્રબળ દાવેદાર*

Hello Morbi

*HELLO MORBI:મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે પટેલ ટાયર હબ નામની દુકાનમાંથી રોકડા રૂપિયા ૩,૩૦,000/- ની થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી એક સ્ત્રીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સંઘર્ષ તેમજ કુદરતના આશ્ર્ચર્યનું જીવતું જાગતું પ્રતિક એટલે રાધનપુરનાં પ્રિતીબેન પોપટલાલ ઠક્કર કોટક*

editor

Leave a Comment