• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લા કલેકટર ડીડીઓ તેમજ જામનગર જિલ્લા પ્રમુખ જોડિયા તાલુકાની મુલાકાતે*

રિપોર્ટર.. શરદ એમ.રાવલ.

હડિયાણા…..જોડિયા તાલુકામાં ચાલુ વરસાદ ના કારણે પડેલા ભારે વરસાદ થી આજી ડેમ..4 અને ઉડ ડેમ..2 માં પુસ્કળ પ્રમાણમાં પાણી ની અવકને લઈને જામનગર જિલ્લા કલેક્ટર સૌરભ પારધી અને DDO મિહિર પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસીભાઈ ચનીયારા સહિત ના અધિકારીઓ ડેમની મુલાકાત લીધી હતી. અને સ્થિતિ ની સમીક્ષા કરી હતી…

 

Related posts

*પડધરી ખાતે કૃષિમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા એ જંગી સભાને સંબોધન કર્યું*

Hello Morbi

*ડીસા જલારામ મંદિર થી ધાનેરા જલારામ મંદિર સુધી પગપાળા યાત્રા નું રવિવાર તા 30 ના રોજ આયોજન કરાયું*

Hello Morbi

*શ્રી કડવા પટેલ કેળવણી મંડળ ધ્રોલ ખાતે સ્વ ગોવિંદ બાપા ની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

Leave a Comment