*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

લોક પ્રશ્ન અને પ્રજાના પ્રશ્ન
ને હરહંમેશા વાચા આપનાર
ઈરફાન ભાઇ લીલાણી ૨૨ વર્ષ
પૂર્ણ કરી ૨૩ માં વર્ષમાં પ્રવેશ
કર્યો :ગુજરાત ભરમાંથી જન્મ
દિવસની શુભેચ્છાઓનો વરસાદ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકા ના યુવા પત્રકાર ઈરફાન ભાઇ લીલાણી નો આજે જન્મદિવસ છે
ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં થી તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે લોકો ના પ્રશ્ન
અને પ્રજાના પ્રશ્નને હર હંમેશ વાચા આપનાર ઈરફાન ભાઇ લીલાણી નો આજે ૨૩ મો જન્મદિવસ છે ત્યારે સમગ્ર
ગુજરાતમાંથી રાજકારણીઓ અને સામાજિક આગેવાનો તથા જાહેર જનતા દ્વારા જન્મદિવસની ખુબ ખુબ
શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.ઈરફાન ભાઈ આજે ૨૨ વર્ષ પૂર્ણ કરી અને ૨૩ માં વર્ષમાં મંગળ પ્રવેશ
મેળવ્યો છે ત્યારે પરિવારમાં પણ ખુશીની લહેર દોડી ઉઠી છે ત્યારે લોકોની વચ્ચે હર હંમેશ રહેનાર અને
સરળ સ્વભાવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે સમગ્ર પંથકમાં પોતાની પત્રકાર તરીકેની અલગ છાપ ઊભી
કરનાર ઈરફાન ભાઇ લીલાણી ને સમગ્ર જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યના પત્રકારો તેમજ રાજકીય આગેવાનો અને
લોકો દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે
ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં થી તેમના મોબાઇલ નંબર ૯૬૦૧૦૯૩૦૧૧ ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ પણ
પાઠવવામાં આવી રહી છે
