• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુરેન્દ્રનગર થી લોહાણા સમાજના બારોટ નિકુલભાઈ બારોટની મોરબી ખાતે યોજતા રઘુવંશી મહા સંમેલન માં ઘરો ઘરથી ને ગામો ઞામથી લોહાણા સમાજ ઉમટી પડે તેવી અપીલ*

રઘુવંશી(લોહાણા)સમાજ ના બારોટ નિકુલભાઈ સુરેન્દ્રનગર થી હાકલ કરેછે.સમાજ ને સંગઠિત અને એક તાંતણે બાંધવા નો આ અવસર મારી પાસે જે રઘુવંશી સમાજ ના ચોપડા છે તે મુજબ ૧૦૨૮ વર્ષ બાદ આ અવસર આવેલ છે.તો સમાજ ના સરેસ્ટી ઓએ નિયત કરેલ દિવસે ચોક્કસ રઘુવંશી સમાજ ને મારી એક બારોટ તરિખે નમ્ર અપીલ છે. ભાગો ઉઠો દોડો મરને સે પહેલે જીના ના છોડો. જય માતાજી. જય રઘુવંશી. જય બાપા જલારામ

Related posts

*તારાપુર નજીક આવેલા નાર ગામ ના ગોકુલ ધામ આશ્રમ ખાતે કોમી એકતાના દર્શન થયા*

Hello Morbi

*મોરબીમાં તહેવારોને ધ્યાને રાખી ભૂગર્ભ ગટર ચેરમેન દ્વારા ભૂગર્ભ ગટર સફાઇ અભિયાન શરૂ*

Hello Morbi

**જામનગર આરટીઓ જે જે ચૌધરીની સૂચનાથી 10 ભારે વાહન ડીટેન કરી 2 ૭૯ 572 નો દંડ ફટકારાયો*

Hello Morbi

Leave a Comment